Month: January 2022

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ મોકૂફ

સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ભયંકર ગતિએ વધી રહ્યું છે અને એક સપ્તાહમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં ફરી એકવાર રાજ્યમાં નિયંત્રણો અને પ્રતિબંધો લાગુ કરવા પડે તેવી સ્થીતી પુન: સર્જાઇ છે તેવામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે…

વર્ષોનો સાથ છોડી મોર મૃત્યુ પામ્યો,ગ્રામજનોની આંખમાં છલક્યાં આંસુ

લાગણીઓ માત્ર મનુષ્યમાં જ હોય છે તેવું નથી. અને હવે તો એ સમય આવી ગયો છે કે એવુ કહેવુ અતિશ્યોક્તિ ભરેલું નહીં કહેવાય કે માણસજાત કરતા પશુ પક્ષીમાં લાગણી વધુ જોવા મળે છે. પશુ પક્ષી પણ પોતાના સાથી અને જીવનસાથીના…

કોળી સમાજમાં કમઠાણ : કોળી સમાજમાં ભાગલા ?

રાજકારણમાં જ્ઞાતિગત સમીકરણો ખુબ મહત્વના માનવામાં છે. ગુજરાતમાં પાટીદાર, કોળી, ઠાકોર અને ક્ષત્રિય સમાજનો દબદબો હંમેશાથી રહ્યો છે તેવામાં ચૂંટણી આવતા પહેલા જ આ સમાજના સંગઠનો એકત્રિત થતા હોય છે, અને રાજકીય પક્ષો આ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરીને તેમને…

ભારતમાં 55.4%ના ઉછાળા સાથે 58,097 નવા કેસ, સક્રિય દર્દીઓ 2 લાખને પાર

બુધવારે ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં તીવ્ર ઉછાળો જોવા માટે મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 55.4 ટકાના ઉછાળા સાથે કોવિડ-19ના 58,097 નવા કેસ નોંધાયા છે. આ સાથે, સંક્રમિતોની કુલ સંખ્યા 35,018,358 પર પહોંચી ગઈ છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ 2…

ગુજરાતમાં ચૂંટણીના વાદળો વહેલા ઘેરાય તેવી શક્યતા !

2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે પણ શું વહેલી ચૂંટણી જાહેર થઇ શકે છે આ વાતને લઇને લાંબા સમયથી અટકળો લગાવવામાં આવે છે. આમ પણ ગુજરાતની ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ તો બેશક છે જ. ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે…

ગુજરાતનો યુવાન પુછે છે, તપાસના વચનોથી ભરાશે પેટ ?

તમે સારા ક્ષેત્રમાં નોકરી મેળવવા માંગો છો ? તમે લાંબા સમયથી તમારા મોજ શોખ છોડીને પણ તમારી કારકિર્દી બનાવવા માટે સતત મહેનત કરી રહ્યા છો ? તમે મિત્રો, સમાજ, પ્રસંગો બધુ જ બાજુએ મુકીને તમારી નોકરી મેળવવા માટેના પ્રયાસમાં જ…

મહિલાઓની નીલામી, ધર્મસંસદમાં નરસંહારની વાત PM ની ચૂપકીદી કરે છે હેરાન: જાવેદ અખ્તર

પોતાના નિવેદનોને લઇને જાવેદ અખ્તર સતત ચર્ચામાં રહેતા જાવેદ અખ્તરે Bulli Bai App અને ધર્મ સંસદમાં ભડકાઉ નિવેદનબાજીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. જાવેદ અખ્તરે કહ્યું કે. મહિલાઓની ઓનલાઇન નીલામી થઇ રહી છે, ધર્મ સંસદમાં 20 કરોડ…

દેખ્યાનો દેશ ભલે લઇ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી !

એવું કહેવાય છે કે ઇશ્વર જો કોઇને કોઇ શક્તિથી વંચિત રાખે તો તેને સરભર કરવા બીજી શક્તિઓથી સભર બનાવે છે. પ્રજ્ઞાચક્ષુઓના કિસ્સામાં પણ એમ જ છે ને. ઇશ્વરે તેમને દ્રષ્ટિ નથી આપી પણ સામે અનેક બીજી શક્તિઓથી તેમને સમૃધ્ધ બનાવ્યા…

યોગી સરકારે કરી બે કરોડ શ્રમિકો માટે ભરણ પોષણની જાહેરાત

ઉત્તર પ્રદેશમાં હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે અને રાજકીય પક્ષો મતદારોને પોતાના તરફ ખેંચવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. દેશની સૌથી વધુ વિધાનસભાની બેઠકો ધરાવતા ઉત્તરપ્રદેશની ગાદીને પ્રાપ્ત કરવા માટે બનતા બધા જ પ્રયત્નો કરવામાં આવશે. જે રાજ્યમાં ચૂંટણી…

દિલ્લીની રફ્તાર પર કેમ લાગી બ્રેક ?

આજે નવા વર્ષનો પહેલો સોમવાર અને આજે દિલ્લીની રફ્તાર ધીમી પડી ગઇ છે. કેજરીવાલ સરકાર સામે બીજેપીએ બાંયો ચઢાવી છે અને બીજેપી કેજરીવાલ સરકાર સામે રસ્તા પર ઉતરી આવી અને ભાજપ કાર્યકર્તાઓ દ્રારા રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો. દિલ્લી સરકારે…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share