Month: January 2022

એક યુનિવર્સિટી એવી જ્યાં મળે છે ખાવા, પીવા અને રહેવાની ડિગ્રી, તમે પણ લેવા માંગો છો એડમિશન ?

કેટલાક લોકો ભારતમાં રહીને પોતાનુ ભણવાનું પૂરૂ કરે છે તો કેટલાક લોકો વિદેશ જઇને પોતાની ડિગ્રી મેળવે છે. વિદેશની વાત કરવામાં આવે તો વિદેશમાં અનેક એવી ડિગ્રી આપવામાં આવે છે જે ભારતમાં નથી હોતી. વિદેશોમાં કેટલાય એવા કોર્સ છે જેના…

જાવેદ હબીબનો વાળ કાપતી વેળાએ થૂંકતો Video Viral, મહિલાએ કહ્યું- ખૂબ જ ગંદુ કૃત્ય

પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબને કોણ નથી જાણતું? હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રખ્યાત હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ એક મહિલા પર થૂંકતો જોવા માટે મળી રહ્યો છે. વાસ્તવમાં જાવેદ હબીબ મહિલાના…

11માં ધોરણમાં ભણતી આ છોકરીએ જીત્યું ‘Miss Teen Diva 2021’ નું ટાઇટલ, ખૂબસૂરતીના લોકો થયા કાયલ

ભારતમાં અનેક બ્યૂટી કોમ્પિટીશન થતા હોય છે, જેમાં જીતવાવાળા પ્રતિસ્પર્ધી આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. હાલમાં જ મીસ ટીન દિવા 2021નું આયોજન કિંગડમ ઓફ ડ્રીમ્સ, ગુરૂગ્રામમાં થયું હતુ. આમાં 35 પ્રતિસ્પર્ધીએ ભાગ લીધો હતો, જેમની ઉંમર 14 થી 19…

PMની સુરક્ષામાં ક્ષતિ કહેવાનો હેતુ સરકારને પાડવાનો : પંજાબ CM ચન્ની

ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવને ખતરો હોવાની વાત કહેવાનો હેતુ રાજ્યમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી દેવાનો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે વિરોધીઓ તેમનાથી એક કિલોમીટરથી વધુ દૂર હતા ત્યારે પીએમના જીવને કેવી રીતે ખતરો હોઈ…

PM મોદીની સુરક્ષામાં ક્ષતિની તપાસ માટે કમિટીની રચના, જલ્દીથી જલ્દી રિપોર્ટ સોંપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર (પંજાબ) મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામીઓની તપાસ માટે ગૃહ મંત્રાલયે એક સમિતિની રચના કરી છે. ત્રણ સભ્યોની સમિતિનું નેતૃત્વ કેબિનેટ સચિવાલયના સચિવ (સુરક્ષા) સુધીર કુમાર સક્સેના કરશે. તેમાં આઈબીના જોઈન્ટ ડાયરેક્ટર બલબીર સિંઘ અને એસ…

ઇટાલીથી અમૃતસર આવેલી ફલાઇટમાં 125 યાત્રી કોરોના પોઝિટિવ

કોરોના વાયરસના કેસોની સતત વધી રહેલી સંખ્યાએ ચિંતા વધારી છે. ઈટાલીથી અમૃતસર જતી ફ્લાઈટના 125 મુસાફરો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. એરપોર્ટ ડાયરેક્ટર વીકે સેઠે જણાવ્યું કે, આ મુસાફરો અમૃતસર પહોંચ્યા બાદ પોઝિટિવ જોવા મળ્યા હતા. માહિતી અનુસાર, ઇટાલીના…

ઓમિક્રોન લાવી શકે છે એક નવો અને વઘુ ખતરનાક કોવિડ વેરિએન્ટ, WHO એ આપી ચેતવણી

ઓમિક્રોનનો ખતરો વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે તેવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO એ કોરોના વાયરસના એક વધુ અને હાલમાં જોવા મળતા વેરિએન્ટથી પણ ખતરનાક વેરિએન્ટની ચેતવણી આપી છે. WHO એ કહ્યું છે કે દુનિયાભરમાં ઓમિક્રોનના વઘતા કેસ એક…

ઉત્સવો પર કોરોનાનું ગ્રહણ : પતંગોત્સવ, ફ્લાવર શૉ રદ કરવામાં આવ્યો

રાજ્યમાં કોરાનાનું સંક્રમણમાં સતત વધારો થતા રાજ્ય સરકારે 10 થી 12 જાન્યુઆરી સુધી યોજાનાર 10 મી વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધાની જાહેરાત કરવામાં આવી. આ નિર્ણયની જાહેરાતની સાથે જ સવાલ ફ્લાવર શો અને પતંગોત્સવને લઇને પણ…

પ્રધાનમંત્રીની સુરક્ષાની ક્ષતિનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો

બુધવાર પંજાબના ફિરોઝપુરમાં પ્રધાનમંત્રીની સુરક્ષામાં ક્ષતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવવામાં આવ્યો છે. વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે ચીફ જસ્ટિસ સમક્ષ આ મામલો રજુ કરીને ઘટના અંગે રિપોર્ટ લેવા અને પંજાબ સરકારને ગુનેગારો સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવાની માંગ કરી. તે જ…

મોદી સહિતના નેતાઓની સુરક્ષામાં આવી ચુકી છે ચૂક, જાણો કોની કોની સુરક્ષામાં થઇ ક્ષતિ ?

સુરક્ષાના કારણોસર બુધવારે પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી રદ કરવામાં આવી હતી. રોડ માર્ગે રેલી સ્થળ પર જઈ રહેલા પીએમ મોદી લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ પડ્યા હતા. આને પ્રધાનમંત્રીની સુરક્ષામાં મોટી ખામી ગણીને ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share