Year: 2021

સરકારનો વિરોધ ‘આપ’ને પડ્યો ભારે !

ગૌણસેવા પસંદગી મંડળ દ્રારા આયોજીત હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ વિવાદ ગરમાતો જઇ રહ્યો હતો. પેપર લીક કાંડના પડઘા વિદ્યાર્થીઓથી લઇને રાજકીય પક્ષો પર પડ્યો તે આપણે છેલ્લા દિવસોના ઘટનાક્રમમાં જોઇ ચુક્યા છીએ.સમગ્ર માનવો ગરમાયા બાદ, ૨૦ ડિસેમ્બરના રોજ…

ચૂંટણી આવતા જ ફરી ધર્મ ‘ખતરા’માં !

દેશના કોઇપણ ખૂણે ચૂંટણી હોય એટલે ત્યાંના વાતાવરણમાં હંમેશા પરિવર્તન આવતુ આપણે જોતા હોઇએ છીએ. વાતાવરણ પલટાય છે પણ એ વાતાવરણ પલટાય છે રાજકીય ક્ષેત્રે. રાજકીય પક્ષોના વાણી, વર્તન અને વિચાર ચૂંટણી આવતા જ પલટાઇ જાય છે.દેશમાં હવે પાંચ રાજ્યોની…

PM મોદીના કાફલામાં 12 કરોડની Mercedes-Maybach S650 Guard નો સમાવેશ, જાણો ફીચર્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં નવી મર્સિડીઝ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ તેમની પાસે તેમના કાફલાના ભાગ રૂપે મર્સિડીઝ-મેબેક S650 ગાર્ડ બુલેટપ્રૂફ સહિત અનેક સુવિધાઓથી સજ્જ કારનો સમાવેશ થયો છે. જેને રેન્જ રોવર વોગ અને ટોયોટા લેન્ડ ક્રુઝરથી…

ભારતમાં સતત વધી રહ્યા છે ઓમિક્રોનના કેસ, 24 કલાકમાં 781 કેસ નોંધાયા

ભારતમાં કોરોના વાયરસનો નવા પ્રકાર ‘ઓમિક્રોન’ના દર્દીઓની સંખ્યા વધીને 781 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 9,195 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 302 દર્દીઓના મોત થયા છે. હાલમાં દેશમાં 77 હજારથી વધુ કોવિડ દર્દીઓની સારવાર…

રિલાયન્સ ગ્રુપનું જલ્દી બદલાઈ શકે છે નેતૃત્વ, કોણ હશે નવા ઉત્તરાધિકારી?

મુકેશ અંબાણીએ તેમના પિતા ધીરુભાઈ અંબાણી પાસેથી રિલાયન્સ ગ્રુપની કમાન સંભાળી હતી. હવે 64 વર્ષના મુકેશ અંબાણીએ તેમના પિતાના જન્મદિવસ પર આયોજિત કાર્યક્રમમાં ઉત્તરાધિકાર સોંપવાની પ્રક્રિયા શરૂ કરવાની માહિતી આપી હતી. તેમને બે પુત્રો આકાશ અને અનંત અને એક પુત્રી…

ચીનમાં કોરોના વકર્યો, ફરી લોકડાઉનની સ્થિતી ! લોકો ઘરોમાં કેદ

વિશ્વમાં કોરોનાએ ફરી આંતક ફેલાવવાનું શરૂ કર્યું છે અને વિશ્વના અનેક દેશોની સ્થિતી બદ થી બદતર થવા લાગી છે. હજારો લાખોની સંખ્યામાં કોરોનાથી લોકો સંક્રમિત થઇ રહ્યા છે. કોરોનાની શરૂઆત જે દેશથી થઇ હતી ત્યાં પણ પરીસ્થીતી વિકટ બની રહી…

શું તમને દુનિયાની સૌથી ઠંડી 10 જગ્યાઓ ખબર છે?

ભારતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જબરજસ્ત ઠંડી પડે છે અને ભારતના અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો ત્રણ ચાર ડિગ્રી સેલ્સીયસ સુધી ગગડે તો પણ લોકોની ધ્રુજારી અનુભવવા લાગે છે. જ્યારે કે વિશ્વમાં અનેક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં ખુબ ઠંડી…

ઉત્તરપ્રદેશ ચૂંટણીના ધમધમાટ વચ્ચે સમજીએ જ્ઞાતિના સમીકરણને!

ઉત્તર પ્રદેશની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુક્યું છે, અને રાજકીય પક્ષોએ ઉત્તર પ્રદેશને કબજે કરવા માટે કવાયત પણ તેજ કરી દીધી છે. આમ પણ ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે જેના માટે કહેવામાં આવે છે કે જે યુપીની જનતાના…

નીતિ આયોગે ચોથી વખત હેલ્થ ઇન્ડેક્સ જાહેર કર્યો, જાણો ગુજરાત કયા ક્રમે

નીતિ આયોગે ચોથી વખત હેલ્થ ઇન્ડેક્ષ બહાર પાડ્યો છે. આ હિસાબે મોટા રાજ્યોમાં સ્વાસ્થ્ય સુવિધાઓના મામલે કેરળ સૌથી ટોચ પર છે, જ્યારે ઉત્તર પ્રદેશ છેલ્લા સ્થાને છે. આ સતત ચોથી વખત છે કે કેરળ એકંદર પ્રદર્શનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર…

રાજ્ય સરકાર 35 લાખ તરુણોને આપશે વેક્સિન!

કોરોના મહામારીએ વિશ્વને ભરડામાં લીધી અને આ મહામારી સામે આખુ વિશ્વ ઘુંટણીયે પડ્યું. સાવ અચાનક આવેલી મહામારી અને આ બિમારીને સમજવામાં વૈજ્ઞાનિકોએ એડીચોટીનું જોર લગાવી દીધું. પ્રાથમિક તબક્કે કોરોના મહામારીને સમજવા પ્રયાસો કરવામાં આવ્યા ત્યારે એજ વાત સમજાઇ કે કોરનાના…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share