Month: December 2021

શિયાળામાં મસાલેદાર ચા પિવાથી થાય છે અનેક ફાયદા !

શિયાળામાં આપણે સતત ઠંડી ઉડાડતા ગરમ પદાર્થો ખાતા હોય છે. જે વિવિધ આયુર્વેદિક ફાયદાઓ આપનારી હોય છે જે વિવિધ પ્રકારના મસાલાઓ અને જડીબુટ્ટીઓથી બનેલા હોય છે. શિયાળાના ડાયટમાં હાઈ ફેટ અને હાઈ કોલેસ્ટ્રોલવાળા ખોરાક ખાવા જોઈએ જેમકે ડ્રાયફ્રૂટ્સ, માંસ અને…

અમદાવાદમાં વકરી રહેલા કોરોનાની વચ્ચે આઠ જાન્યુઆરીથી યોજાશે ફ્લાવર શો

અમદાવાદમાં દિવસે અને દિવસે કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. ગુરુવારે સાંજે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા.  અમદાવાદમાં મહાનગર પાલિકામાં 269 કેસ નોંધાયા હતા જે ગુજરાતમાં સૌથી વધારે હતા. કોરોના કેસ વધતા હોવા છતાંયે લોકો માસ્ક પહેરતા નથી અને…

અયોધ્યામાં ગર્જ્યા અમિત શાહ : રોકી શકાય તો રોકી લો, રામલલ્લાનું મંદિર બનીને જ રહેશે !

ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ની કમાન સંભાળનાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાની ભૂમિમાંથી સમાજવાદી પાર્ટીને પડકાર ફેંક્યો છે. ગૃહમંત્રી અમિત શાહે રામ મંદિર નિર્માણ પર કોઈનું નામ લીધા વિના પડકાર…

પીયૂષ જૈનના ઘરેથી મળેલા નાણા મુદ્દે નિર્મલા સીતારમણે શું કહ્યું?

ઉત્તર પ્રદેશના પરફ્યુમના વેપારી પીયૂષ જૈનના ઘરે ટેક્સના દરોડાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યારે વિપક્ષ આ કાર્યવાહીને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યો છે, કેટલાક પક્ષો પીયૂષ જૈન અને તેમની પાસેથી જપ્ત કરાયેલી રોકડ ભાજપની હોવાનું જણાવી રહ્યા છે. નાણાપ્રધાન નિર્મલા…

અલવિદા 2021 : બાળકો સાથે બાળક બન્યા તો ક્યાંક ધીર ગંભીર થતાં પણ નજરે પડ્યા PM મોદી

વર્ષ 2021 પૂરું થવા જઈ રહ્યું છે અને નવું વર્ષ 2022 શરુ થવાને ગણતરીના કલાકો છે. ભારત માટે વર્ષ 2021 અનેક દુઃખ અને ઘણી ખુશીઓ આપતું ગયું. કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હોસ્પિટલોમાં દવાઓ…

રોકડ રૂપિયા ઉપાડવાથી લઈને જૂતા ચંપલ ખરીદવા નવા વર્ષથી થશે મોંઘા, જાણો શું થશે ફેરફાર

નવું વર્ષ આવી ગયું છે અને નવા વર્ષની સાથે નવા ફેરફારો દેખાઈ રહ્યા છે. નવા વર્ષના પહેલા મહિનાથી તમને ઘણા ફેરફારો જોવા મળશે. જાન્યુઆરી, 2021ની પહેલી તારીખથી ઘણા ફેરફારો થઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. સૌથી…

નોરા ફતેહી કોરોના પોઝિટિવ; બોલી ઘણાં દિવસથી બેડ પર પડી છું.

નોરા ફતેહી ભૂતકાળમાં ઘણા કાર્યક્રમોમાં જોવા મળી હતી અને તે ઘણી જગ્યાએ ફોટોશૂટ કરાવતી પણ જોવા મળી હતી. તેનું લેટેસ્ટ ગીત ડાન્સ મેરી રાની રિલીઝ થયું હતું અને તેણે તેને જોરદાર પ્રમોટ પણ કર્યું હતું. પરંતુ હવે નોરા ફતેહીને લઈને…

બચપન કા પ્યાર ફેમ સહદેવનો માર્ગ અકસ્માત, ગંભીર ઈજાગ્રસ્ત

છત્તીસગઢનો સહદેવ તેના વર્ગખંડમાં ગાયેલા ગીત બચપન કા પ્યારથી રાતોરાત ફેમસ થઇ ગયો. તેનો આ ગીતનો વીડિયો સોશીયલ મીડિયા પર વાયરલ થયો અને લોકોના મોઢે આજ ગીત સાંભળવા મળતુ હતું, સોશીયલ મીડિયામાં સહદેવ વાયરલ થયો અને રાતોરાત સોશીયલ મીડિયા સન્સેશનલ…

ક્યારે અટકશે દહેજનું દુષણ?

21મી સદીમાં પ્રવેશી ગયા છતા હજુ અનેક સામાજિક દુષણો પ્રવર્તમાન જોવા મળે છે. સમાજમાં અનેક એવી બદીઓ હજી પણ જોવા મળે છે કે સમાજની વરવી વાસ્તવિકતાના દર્શન કરાવે છે. મેટ્રો શહેર કહેવાતા અમદાવાદમાં એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો…

પ્રધાનમંત્રી મોદીની કાનપુર રેલીમાં સપા દ્વારા તોફાનો ભડકાવવાનો પ્રયાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કાનપુર મેટ્રોનો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે એક વિશાળ જનસભા પણ સંબોધિત કરી હતી. રેલીના થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓ એક ગાડીમાં તોડફોડ…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share